Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પાંચ વર્ષના બાળકે આખું ગામ સળગાવ્યું :યુપીના ફર્રુખાબાદના મડિયા ગામનો બનાવ : આગમાં 60 ઘર બળીને ખાખ

ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદના મડિયા નામના ગામમાં પાંચ વર્ષના એક બાળકે રમત-રમતમાં આખા ગામને સળગાવી દીધું.હતું  પાંચ વર્ષનો છોકરો સળગતી માચિસ સાથે રમી રહ્યો હતો,ત્યારે તેનાથી અચાનક કોઈ કારણોસર તેના પોતાના ઘરમાં આગ લાગી અને પછી જોતજોતામાં આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. આ આગમાં 60 ઘર બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘર પ્લાસ્ટિક અને ટિન જેવી સામગ્રીથી બનાવવામાં આવ્યા હતા.

(7:15 pm IST)