Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પેટ્રોલના ભાવમાં આજે પણ ભાવ વધારો : લિટરે 15 પૈસાનો વધુ બોજ ઝીકાયો

રાજકોટ :છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજ વધારો ઝીકાઈ રહયો છે આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો થતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમત પ્રતિલીટર 0.15 પૈસાના વધારા સાથે રૂપિયા 77.41 થઇ ગઇ છે. ગઇ કાલે 26 મે, 2018ના રોજ પેટ્રોલની કિંમત 0.14 પૈસાની વધીને 77.26 રૂપિયા પર પહોંચી ગઇ હતી

(11:07 am IST)