Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર જોવા મળી : નવા કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો : મુંબઈમાં લગભગ ૬૦% કેસ ઘટી ગયા

ગુજરાતમાં યથાવત ૧૪ હજાર આસપાસ નવા સત્તાવાર કેસ નોંધાયા, ટૂંકા ગાળા માટે લોકડાઉનની જરૂર હોવાનો સૂર

લોકડાઉનના પગલે મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, ૨૪ કલાકમાં ૪૮૭૦૦ નવા કેસ, વહેલા દરરોજ ૬૫ હજાર આસપાસના કેસ નોંધાતા હતા : યુપીમાં આજે પણ ૩૩ હજાર ઉપર કોરોના કેસ નોંધાયા : પૂણેમા ૫૦% કેસ ઓછા થયા, ૬૦૪૬ નવા કેસ : ગુજરાતમાં યથાવત રોજના ૧૧૪ હજાર નવા કેસ : દિલ્હી, કેરળ અને કર્ણાટકમાં ૨૦, ૨૧ અને ૨૯ હજાર નવા કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા : કર્ણાટકમાં બે અઠવાડિયાનો કર્ફ્યુ, લોકડાઉન જેવા આકરાં નિયંત્રણો લદાય, એકલા બેંગ્લોરમાં ૧૬૫૪૫ કેસ : આંધ્ર, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, અને રાજસ્થાનમાં ૧૦ થી ૧૪ હજાર નવા કોરોના કેસ નોંધાયા : મુંબઈમાં ૩૮૭૬ કેસ નવા કેસમાં ૬૦% જેવો મોટો ઘટાડો, ઉદ્ધવ ઠાકરે સરકારની લાજવાબ કાર્યવાહી : જ્યારે આસામ ૩૧૩૭, કોલકાતા ૩૮૬૮, ગોવા ૨૩૨૧, જમ્મુ-કાશ્મીર ૨૧૩૫ અને હિમાચલમાં ૧૭૦૦ નવા કોરોના કેસ નોંધાયા : ગુજરાતના અમદાવાદમાં ૫૬૧૯, સુરતમાં ૧૪૭૨, રાજકોટ ૫૪૬ અને વડોદરા ૫૨૮ સત્તાવાર નવા કોરોના કેસ આજે સવાર સુધીમાં જોવા મળ્યા છે.

મહારાષ્ટ્ર     :  ૪૮,૭૦૦

ઉત્તરપ્રદેશ   :  ૩૩,૫૫૧

કર્ણાટક       :  ૨૯,૭૪૪

કેરળ         :  ૨૧,૮૯૦

દિલ્હી         :  ૨૦,૨૦૧

બેંગ્લોર       :  ૧૬,૫૪૫

રાજસ્થાન    :  ૧૬,૪૩૮

પિ?મ બંગાળ :  ૧૫,૯૯૨

તમિલનાડુ   :  ૧૫,૬૮૪

છત્તીસગઢ    :  ૧૫,૦૮૪

ગુજરાત      :  ૧૪,૩૪૦

મધ્યપ્રદેશ   :  ૧૨,૬૮૬

બિહાર        :  ૧૧,૮૦૧

હરિયાણા     :  ૧૧,૫૦૪

આંધ્રપ્રદેશ    :  ૯,૮૮૧

ઓડિશા      :  ૬,૫૯૯

તેલંગાણા     :  ૬,૫૫૧

પંજાબ        :  ૬,૨૭૬

પુણે          :  ૬,૦૪૬

નાગપુર      :  ૫,૮૫૨

અમદાવાદ   :  ૫,૬૧૯

ઝારખંડ       :  ૫,૫૪૧

ઉત્તરાખંડ     :  ૫,૦૫૮

લખનૌ       :  ૪,૫૬૬

ચેન્નાઈ       :  ૪,૨૫૦

મુંબઇ         :  ૩,૮૭૬

કોલકાતા     :  ૩,૮૬૮

ગુડગાંવ      :  ૩,૫૫૫

આસામ      :  ૩,૧૩૭

જયપુર       :  ૨,૮૭૮

ગોવા         :  ૨,૩૨૧

જમ્મુ કાશ્મીર :  ૨,૧૩૫

ઇન્દોર        :  ૧,૮૪૧

ભોપાલ       :  ૧,૮૨૪

હિમાચલ પ્રદેશ  :        ૧,૬૯૨

સુરત         :  ૧,૪૭૨

હૈદરાબાદ     :  ૧,૪૧૮

ચંદીગઢ      :  ૮૨૧

પુડ્ડુચેરી       :  ૭૪૭

રાજકોટ      :  ૫૪૬

વડોદરા      :  ૫૨૮

ન્યુઝ ફર્સ્ટ

(3:35 pm IST)