Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ર૦૧૩ માં કેજરીવાલના ૩ ચૂંટણી કાર્ડ હતા એમના પત્નીના હજુ પણ ૩ છે. બીજેપી

         પૂર્વિ દિલ્હીથી બીજેપી ઉમેદવાર ગૌતમ ગંભીર પર બે ચુટણી કાર્ડ હોવાનો આરોપ લાગવા પર પ્રદેશ બીજેપી પ્રવકતા હરીશ ખુરાના એ કહ્યુ છે કે મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે પણ ર૦૧૩ માં ૩ ચુટણી કાર્ડ હતા. ખુરાનાએ કહ્યું કેજરીવાલની પત્ની પાસે હજુ પણ ૩ ચુંટણી કાર્ડ છે.

(11:00 pm IST)