Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

લાલુ પુત્ર તેજસ્વી યાદવની કરોડોની જમીન જપ્ત થઇ

પટણા :.. આવકવેરા વિભાગેઅહીંના શેખાપુરમાં આવેલ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી લાલુપ્રસાદ યાદવની લાખો - કરોડોની કિંમતની મનાતી ૭૧૦પ સ્કેવર ફુટ જમીન કબ્જે લીધી છે. બેનામી મિલ્કત કાનૂન હેઠળ આ સંપત્તિ જપ્ત કરાયેલ છે.

(11:29 am IST)