Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કઈ રીતે કરશો ?

ટ્વિટર ઉપર આર્ટિસ્ટ સંયુકતા હોર્નરડે ટ્વિટ કરીને સરળમાં સરળ રસ્તો દર્શાવ્યો છે. તેમણે પ્લાસ્ટિકની એક ખાલી બોટલમાં બધો જ વધારાનો પ્લાસ્ટિક કચરો ભરી દેવાની સુંદર વાત કરી છે. આ રીતે કચરો એકત્ર કરવાથી ડ્રેનેજ પાઈપ જામ/ચોક થતી અટકશે, ડસ્ટબિનમાં  જગ્યા બચશે અને કચરાને અલગ અલગ કરવામાં સરળતા રહેશે. આ સરળ રસ્તો ચોક્કસ અજમાવવા જેવો છે.

(11:13 pm IST)