Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મહારાષ્ટ્રમાં તમામ સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ : ડ્રામા થિયેટરો બંધ: રાત્રિના "હોમ ફૂડ ડિલિવરી"ની છૂટ

મુંબઈ : આજે ૨૭ માર્ચથી મહારાષ્ટ્રમાં તમામ પ્રકારના સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ડ્રામા થિયેટરો બંધ કરવાનો આદેશ અપાયો છે. પરંતુ રાત્રિના "હોમ ફૂડ ડિલિવરી" માટે છૂટ આપવામાં આવી છે. દેશમાં સૌથી વધુ કોરોના-આતંક મહારાષ્ટ્રમાં છવાયો છે. દરરોજ હજારો નવા કેસ નોંધાય રહ્યા છે, નવા કેસોનો આંકડો પણ વધતો જાય છે અને મૃત્યુનો આંક પણ વધતો જાય છે.

(7:30 pm IST)