Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આસામ અને પશ્ચિમ બંગાળમાં બપોરે 2 સુધીમાં સારું મતદાન થઈ રહ્યું છે

નવીદિલ્હી: ભારતીય ચૂંટણીપંચના જાહેર કર્યા મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં આસામમાં 45.24 ટકા અને પશ્ચિમ બંગાળમાં 54.ઓ ટકા લોકોએ મત આપી દીધા છે. મતદાન ખૂબ જ સારું થઈ રહ્યું છે.

(3:33 pm IST)