Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો ૩૭ હજારે પહોંચવા આવ્યો

પુણેમાં ૭૦૦૦થી વધુ કેસ, મુંબઈમાં ૫૫૦૦, નાગપુર ૪૧૫૭, થાણેમાં ૩૪૭૫ નવા કેસ નોંધાયા : પંજાબમાં પણ હાહાકાર યથાવત, ૩૧૦૦ નવા કેસ : છત્તીસગઢ અને કર્ણાટકમાં ૨૬૦૦ આસપાસ કેસો : ગુજરાતમાં લગભગ ૨૨૦૦કેસ : મધ્યપ્રદેશમાં બે હજાર ઉપર : તામિલનાડુમાં ૧૯૭૧ : કેરળમાં ૧૮૨૫: દિલ્હીમાં ૧૫૩૪: હરિયાણા ૧૩૨૨ અને ઉત્તરપ્રદેશમાં ૧૦૨૮ નવા કોરોના કેસ નોંધાયા : અમદાવાદ અને સુરતમાં ૬૦૦ ઉપર કોરોના કેસ થયા છે : વડોદરાની એસએસજી હોસ્પિટલના ૧૨ ડોકટર અને ૨૭ નરસિંગ સ્ટાફને કોરોના વળગ્યો

મહારાષ્ટ્ર   :   ૩૬,૯૦૨

પુણે        :   ૭,૦૯૦

મુંબઈ      :   ૫,૫૧૩

નાગપુર    :   ૪,૧૫૭

થાણે        :   ૩,૪૭૫

પંજાબ      :   ૩,૧૨૨

છત્તીસગઢ  :   ૨,૬૬૫

કર્ણાટક     :   ૨,૫૬૬

ગુજરાત    :   ૨,૧૯૦

મધ્યપ્રદેશ  :   ૨,૦૯૧

તામિલનાડુ :   ૧,૯૭૧

કેરળ       :   ૧,૮૨૫

દિલ્હી      :   ૧,૫૩૪

બેંગ્લોર     :   ૧,૪૯૦

હરિયાણા   :   ૧,૩૨૨

ઉત્તરપ્રદેશ  :   ૧,૦૨૮

આંધ્રપ્રદેશ  :   ૯૮૪

રાજસ્થાન   :   ૮૫૩

ચેન્નાઈ      :   ૭૩૯

પ.બંગાળ   :   ૬૪૬

ઈન્દોર     :   ૬૧૨

સુરત       :   ૬૦૯

અમદાવાદ :   ૬૦૪

તેલંગણા    :   ૫૧૮

ભોપાલ     :   ૪૨૫

હિમાચલ પ્રદેશ :       ૩૫૧

લખનૌ      :   ૩૪૭

ઝારખંડ    :   ૩૦૮

ગુડગાંવ    :   ૨૬૯

ચંદીગઢ    :   ૨૪૮

કોલકતા    :   ૨૩૯

ઓડીશા     :   ૨૩૪

બિહાર      :   ૨૧૧

જમ્મુ કાશ્મીર   :       ૨૧૦

ઉત્તરાખંડ   :   ૧૮૬

વડોદરા    :   ૧૬૫

હૈદ્રાબાદ    :   ૧૫૭

ગોવા       :   ૧૧૩

પુડ્ડુચેરી     :   ૯૬

આસામ     :   ૩૭

ન્યુઝ ફર્સ્ટ

બ્રાઝિલમાં રોજેરોજ એક લાખ આસપાસ કોરોના કેસ નોંધાય છેઃ  વિશ્વભરમાં સૌથી વધુ મહામારીનો આતંક અમેરિકામાં પણ જેમનો તેમ કરોડોને વેકસીન અપાયા છતાં કોરોના આંક ૭૭ હજાર આસપાસ : ભારતમાં આજે રેકર્ડબ્રેક ૬૨ હજાર ઉપર કેસ ચાલ્યા ગયા : ફ્રાન્સમાં ૪૧ હજાર ઉપર : ઇટાલીમાં ૨૪ હજાર આસપાસ : જર્મનીમાં ૨૨ હજાર : રશિયામાં ૯ હજાર, ઇંગ્લેન્ડમાં ૬ હજાર : બેલ્જિયમ અને કેનેડામાં પાંચ હજાર આસપાસ કોરોના કેસો નોંધાયા છે : જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ૨ હજાર ઉપર કેસ નોંધાયા છે : સાઉદી અરેબિયામાં ૫૧૦ : ચીનમાં ૧૨, હોંગકોંગ ૧૧ અને ઓસ્ટ્રેલિયામાં પણ ૧૧ નવા કોરોના કેસ નોંધાયા : અમેરિકામાં નવા મૃત્યુ ૧૫૫૮ અને આઈસીયુમાં ૯૦૦૦ આસપાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે : અમેરિકામાં લગભગ નવ કરોડ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ કપાઈ ગયો, ૪.૮ કરોડ લોકોને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે : વિશ્વના ટોપ ૩ કોરોના દેશોમાં અમેરિકા, બ્રાઝીલ અને ભારત યથાવત મોખરે

બ્રાઝીલ       :     ૯૭,૫૮૬ નવા કેસો

અમેરીકા      :     ૭૬,૯૭૬  નવા કેસો

ભારત         :     ૬૨,૨૫૮ નવા કેસો

ફ્રાન્સ          :     ૪૧,૮૬૯ નવા કેસો

ઈટલી         :     ૨૩,૯૮૭ નવા કેસો

જર્મની        :     ૨૧,૮૭૨ નવા કેસો

રશિયા        :     ૯,૧૬૭ નવા કેસો

ઈંગ્લેન્ડ       :     ૬,૧૮૭ નવા કેસો

બેલ્જીયમ     :     ૫,૫૧૮ નવા કેસો

કેનેડા         :     ૫,૦૯૩ નવા કેસો

યુએઈ         :     ૨,૧૨૮ નવા કેસો

જાપાન        :     ૧,૯૪૩ નવા કેસો

સાઉદી અરેબીયા    :   ૫૧૦ નવા કેસો

સાઉથ કોરીયા :     ૪૯૪ નવા કેસો

ચીન          :     ૧૨ નવા કેસ

હોંગકોંગ      :     ૧૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૧૧ નવા કેસ

ભારતમાં કોરોના કાળ બની ત્રાટકયો : ૨૪ કલાકમાં ૬૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ગુજરાતમાં દોઢ વર્ષમાં પહેલી વાર  આંકડો ૨૦૦૦ને આંબી ગયો

નવા કેસો     :     ૬૨,૨૫૮

નવા મૃત્યુ     :     ૨૯૧

સાજા થયા    :     ૩૦,૩૮૬

કુલ કોરોના કેસો    :   ૧,૧૯,૦૮,૯૧૦

એકટીવ કેસો  :     ૪,૫૨,૬૪૭

કુલ સાજા થયા     :   ૧,૧૨,૯૫,૦૨૩

કુલ મૃત્યુ      :     ૧,૬૧,૨૪૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૫,૮૧,૦૯,૭૭૩

૨૪ કલાકમાં  :     ૨૬,૦૫,૫૩૩

પેલો ડોઝ     :     ૨૪,૨૫,૧૪૬

બીજો ડોઝ    :     ૧,૮૦,૧૮૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૭૬,૯૭૬

પોઝીટીવીટી રેટ    :   ૪.૫%

હોસ્પિટલમાં   :     ૪૦,૧૪૨

આઈસીયુમાં   :     ૮,૯૨૩

નવા મૃત્યુ     :     ૧,૫૫૮

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૮૯.૬ મિલિયન

બીજો ડોઝ    :     ૪૮.૭ મિલિયન

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૦૮,૫૩,૦૩૨ કેસો

ભારત         :     ૧,૨૪,૦૭,૩૨૩  કેસો

બ્રાઝીલ       :     ૧,૧૯,૦૮,૯૧૦ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(2:45 pm IST)