Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નરેન્દ્રભાઈ સહિત વિશ્વના ૪૦ નેતાઓને અમેરિકા આવવાનું આમંત્રણ આપતા બાઈડન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વના ૪૦ નેતાઓને અમેરિકી પ્રમુખ જો  બાયડને ૨૨ અને ૨૩ એપ્રિલે અમેરિકા ખાતે યોજાયેલ હવામાન અંગેની વિશ્વ શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.

(10:59 am IST)