Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વ્યાપારિક પ્રતિબંધો ઉઠાવી લેવા વિશ્વને શી જિનપિંગની હાકલ

નવી દિલ્હી : કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીના પગલે ચીનના રાષ્ટ્રપતિ શી-જિંગપિંગે જી -20 દેશોને અર્થતંત્રને વૈશ્વિક જોમ આપવા માટે વ્યાપારિક બંધનો ઉઠાવી લેવા અપીલ કરી છે

(8:35 pm IST)