Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભારતમાં અચાનક કોરોનાએ જમ્પ માર્યો : કુલ 851 કેસ :124 નવા કેસો : 20 મૃત્યુ : એકલા કેરળમાં 39 નવા કેસો : મુંબઈમાં 85 કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં ઉછાળો : 147 કેસ થયા

ભારતમાં અચાનક કોરોનાએ જમ્પ માર્યો છે અને  કુલ 851 કેસ નોંધાયા છે જેમાં 124 નવા કેસો થયા છે દેશમાં કુલ 20 મૃત્યુ થયા છે એકલા કેરળમાં 39 નવા કેસો સને મુંબઈમાં 85 કેસ નોંધાયા છે મહારાષ્ટ્રમાં ઉછાળો આવ્યો છે અને 47 કેસ થયા છે

 આજે અચાનક દેશમાં કોરોના સડસડાટ ભાગવા લાગ્યો છે કેરાલામાં 39, મહારાષ્ટ્રના મુંબઈમાં 9 અને સાંગલીમાં 12 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક 147એ પહોંચ્યો છે

(7:06 pm IST)