Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

UK માં હાહાકાર : પ્રધાનમંત્રી જોન્સન પછી હવે યુકે ના આરોગ્ય મંત્રી મેટ હેનકોકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો : પોતે સ્વયં એકાંતવાસમાં ઘરેથી કામ કરશે તેમ ટ્વિટર પર જણાવ્યુ : દુનિયામાં છવાઈ ગહન ચિંતા

UK માં હાહાકાર : પ્રધાનમંત્રી જોન્સન પછી હવે યુકે ના આરોગ્ય મંત્રી મેટ હેનકોકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો : પોતે સ્વયં એકાંતવાસમાં ઘરેથી કામ કરશે તેમ ટ્વિટર પર જણાવ્યુ : દુનિયામાં છવાઈ ગહન ચિંતા

(6:53 pm IST)
  • કોરોના વાઇરસનો સામનો કરવા માટે " હમ સબ એક હૈ " : વડાપ્રધાનના લોકડાઉન આદેશનો અમલ કરો : સોશિઅલ ડિસ્ટન્સ કેમ જાળવવું તે અંગે સલાહ આપવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રોડ ઉપર નીકળી પડ્યા : ચોકથી કુંડાળા બનાવી લોકોને ટોળે નહીં વળવા સમજાવ્યું access_time 1:42 pm IST

  • મહામારીના સમયમાં સ્થળાંતર ના કરશોઃ ગુન્હો બને છેઃ શિવાનંદ ઝા : ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શ્રી શિવાનંદ ઝાએ કહયું છે કે હાલની કોરોના મહામારીના સમયે સ્થળાતંર નહિ કરશો, ગુન્હો બને છે. રાજયના સુરત, રાજકોટ સહિતના મોટા શહેરોમાંથી પર પ્રાંતીય લોકો વતન તરફ ભાગવા લાગ્યા છે તે સંજોગોમાં રાજયના પોલીસ વડાની આ જાહેરાત ખુબ મહત્વની છે. આજથી ગુજરાતમાંથી સ્થળાંતર સંપૂર્ણ બંધ છે. access_time 11:32 am IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST