Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

મુંબઇઃ સરકારી હોસ્પીટલના ડોકટરો, નર્સો અને સ્ટાફને રતન તાતા તરફથી મફત ભોજન મળશે

તાજ ગ્રુપ ઓફ હોટલ્સ સ્પોન્સર કરશે. જો કે આ જાહેરાત માત્ર મુંબઇ પૂરતી છે કે બધા મેટ્રોપોલીટીન શહેરો માટે, તે સ્પષ્ટ નથી થયું-ટવીટર ઉપર પૂજા દત્તાએ આ ટવીટ કર્યુ છે.

(3:29 pm IST)