Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

બપોરે ૧-૧૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાત માટે રાહતના સમાચાર છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 44 પોઝિટિવ કેસ આરોગ્ય અગ્રસચિવ ની જાહેરાત: રાજકોટ મોરબીમાં ઝાપટા, આટકોટમાં છાંટા, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડો પવન, મોડી રાત્રે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ

(1:16 pm IST)
  • સુરતમાં જે પરિવારોને કોરેન્ટાઈન કર્યા છે તે તમામનું લોકેશન જાણવા ખાસ એપ શરૂ કરવામાં આવી : સુરત બાદ આ એપ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શરૂ કરાશે : હાલમાં ૨૦ હજાર જેટલા પરિવારો કોરેન્ટાઈન હેઠળ છે : આ એપનું નામ છે 'ડોકટર ટેકો એપ' છે : ખાનગી તબીબોએ તેમની પાસે આવતા કોરોનાના દર્દીઓને આ માહિતી એપ ઉપર આપવાની રહેશે access_time 1:07 pm IST

  • અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ લોકડાઉન સુધી સ્થગિત : 4 એપ્રિલની ટ્રસ્ટીઓની બેઠક કેન્સલ : રામલલ્લા ટેન્ટમાંથી નવા કામચલાઉ મંદિરમાં બિરાજમાન access_time 7:06 pm IST

  • ઇમરાનખાનને કોરોના પોઝિટિવ આવ્યાની ભારે ચર્ચા હતી, પરંતુ આવા કોઈ અધિકૃત સમાચારો જાહેર થયું નથી access_time 12:37 am IST