Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

-૧૯૯ દેશમાં કોરોના ફેલાયો

વિશ્વમાં કુલ ૫,૩૨,૨૬૩ કેસ

વિશ્વમાં કુલ મોત ૨૪,૦૯૦ (૧૬%)

સાજા થઈ ગયેલઃ ૧,૨૪,૩૪૯ (૮૪%)

એકિટવ કેસ : ૩,૮૩,૮૨૪

માઈલ્ક કોરોના ૩,૬૪,૧૮૯ (૯૫%)

ક્રિટીકલ - સીરીયસ ૧૯,૩૬૫ (૫%)

-અમેરિકા

કુલ કેસ -  ૮૫,૫૯૪

મૃત્યુ - ૧૩૦૦

નવા કેસ - ૧૫૯

સીરીયસ - ક્રીટીકલ - ૨,૧૨૨

-ચીન

કુલ કેસ - ૮૧,૩૪૦

મૃત્યુ - ૩,૨૯૨

નવા કેસ - ૫૫

સીરીયસ - ૧૦૩૪

-ઈટાલી

કુલ કેસ : ૮૦,૫૮૯

મૃત્યુ : ૮૨૧૫

સીરીયસ - ક્રીટીકલ - ૩૬૧૨

-ભારત

કુલ કેસ : ૭૩૭

નવા કેસ - ૬

મૃત્યુ - ૨૦

સીરીયસ - ક્રીટીકલ- ૦

-પાકિસ્તાન

કુલ કેસ - ૧૨૦૧

મૃત્યુ - ૯

ક્રિટીકલ - સીરીયસ - ૫

-કોરોના : કયા કેટલા મૃત્યુ?

બ્રિટન : ૪૬૫ મોત

ઈરાન : ૨૦૦૦ મોત

ફ્રાન્સ : ૧૬૯૬ મોત

ઈટાલી : ૮૧૬૫ મોત

(૨૪ કલાકમાં ૬૦૦ મોત)

ભારત : ૧૭ મોત

(૨૪ કલાકમાં ૮૮ કેસ)

સિંગાપોર : ૩ વર્ષની ભારતીય બાળકીને કોરોના પોઝીટીવ

-ચીનમાં વળી કોરોનાએ ઉપાડો લીધો : ૫ નવા મોત : બીજીંગ : ચીનમાં થોડા દિ'ની શાંતિ પછી કોરોના વાયરસે પાછી દેખા દીધી છે અને નવા પાંચ મૃત્યુ સાથે ૫૫ નવા કેસો નોંધાયા છે : જેથી ચિંતાની લાગણી પ્રસરી છે

-ચીનનો મોટો નિર્ણય : બહારના તમામ વિદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ : વિઝા અને રેસીડેન્ટ પરમીશનો રદ્દ કરી દીધી : દરમિયાન વાયરસથી બચવા ચીને ખૂબ મહત્વનો નિર્ણય લઈ ચીનમાં બહારથી આવનારા તમામ વિદેશીઓ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે : ચીનમાં રહેતા વિદેશી લોકોના તમામ વિઝા અને રેસીડેન્ટ પરમીટો રદ્દ કરી દીધી છે : હાલ ચીનમાં એરપોર્ટ અને બંદરો, બંને માધ્યમથી વિદેશીઓની એન્ટ્રી ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે : માત્ર હવે ડિપ્લોમેટીક વિઝા જ અપાશે

-વિશ્વમાં તોફાની ઝડપે કોરોના વધી રહ્યો છે

૧ થી ૧ લાખ કેસ : ૬૭ દિવસમાં

૧ થી ૨ લાખ કેસ : ૧૧ દિવસમાં

૨ થી ૩ લાખ કેસ : ૪ દિવસમાં

૩ થી ૪ લાખ કેસ : ૩ દિવસમાં

૪ થી ૫ લાખ કેસ : માત્ર ૨ દિ'માં

વિશ્વમાં પ્રત્યેક ૧ લાખ કેસ કેટલી ઝડપે ફેલાય છે તે દર્શાવેલ છે

-દેશમાં એક મહિનામાં ૫૦ હજાર વેન્ટીલેટરની જરૂરઃ કાનપુરની આઇઆઇટી પોર્ટેબલ વેન્ટીલેટર બનાવશે

-દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલ બનાવવાની જોરશોરથી તૈયારી : પડકાર : ૨૧ દિવસમાં ૨૬ રાજ્ય સુધી પહોંચ્યો કોરોના : ૧૦૨ જિલ્લામાં પગપેસારો

-ઓહોહો... કન્ટેનરમાંથી એક પછી એક ૩૦૦ મજૂરો નિકળ્યા : જીવનજરૂરી ચીજવસ્તુઓની ગાડીમાં આ મજૂરો તેલંગાણાથી રાજસ્થાન જઈ રહ્યા હતાઃ કન્ટેનર ચેક કરતાં ઉપરાઉપરી મજૂરો નિકળતા પોલીસ પણ ચોકી ઉઠીઃ ડ્રાઈવર વિરૂધ્ધ કાર્યવાહી

-રાજસ્થાનમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ : ૭૩ વર્ષના નારાયણસિંઘે અંતિમ શ્વાસ લીધો : તેઓ ડાયાલીસીસ ઉપર હતા અને અનેક દર્દોથી પીડાતા હતા

-ટચૂકડા આંદામાન- નિકોબાર ટાપુમાં ૨૪ કલાકમાં બીજો કોરોનાનો કેસ

-આવશ્યક સેવાઓની : ચોવીસે કલાક દુકાનો ચાલુ રહેશે : રાજયમાં તમામ આવશ્યક સેવાઓની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ છે

-ત્રણ મહિના સુધી ઇ.એમ.આઇ નહિ વસુલવા રીઝર્વ બેંકની બેંકોને સલાહ

-દેશના પાંચ રાજયોમાં જ કોરોનાના અડધો અડધ કેસો થયા

મહારાષ્ટ્ર

૧૨૫ પોઝીટીવ કેસ

કેરળ

૧૦૯ પોઝીટીવ કેસ

યુપી

૪૩ પોઝીટીવ કેસ

રાજસ્થાન

૪૩ પોઝીટીવ કેસ

ગુજરાત

૪૪ પોઝીટીવ કેસ

-અમદાવાદના નારોલમાં jk ના ૧૫૦થી વધુ કામદારો ફસાયા : કંપનીઓ રાશન ન આપતી હોવાની ફરીયાદઃ લોકડાઉન કારણે અટવાયા કામદારોઃ વતન મોકલવા વ્યવસ્થાની માંગ છે

-ઈટાલીમાં કોરોનાના ૬૧૫૩ નવા કેસઃ મૃત્યુઆંક ૮૨૦૦ : ઈટાલી અને સ્પેનમાં કોરોનાનો કહેર ચાલુ છેઃ ઈટાલીમાં નવા ૬૧૫૩ નવા કેસ સામે આવ્યા છેઃ અત્યાર સુધીમાં આંકડો ૮૦૫૦૦નો થયો છેઃ ગઈકાલે ૬૬૨ લોકોના મોત થયાઃ કુલ મૃત્યુઆંક ૮૨૦૦

-ચીનમાં વળી કોરોનાએ ઉપાડો લીધો : ૫ નવા મોત : બીજીંગ : ચીનમાં થોડા દિ'ની શાંતિ પછી કોરોના વાયરસે પાછી દેખા દીધી છે અને નવા પાંચ મૃત્યુ સાથે ૫૫ નવા કેસો નોંધાયા છે : જેથી ચિંતાની લાગણી પ્રસરી છે

-ચીનનો મોટો નિર્ણય : બહારના તમામ વિદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ : વિઝા અને રેસીડેન્ટ પરમીશનો રદ્દ કરી દીધી : દરમિયાન વાયરસથી બચવા ચીને ખૂબ મહત્વનો નિર્ણય લઈ ચીનમાં બહારથી આવનારા તમામ વિદેશીઓ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે : ચીનમાં રહેતા વિદેશી લોકોના તમામ વિઝા અને રેસીડેન્ટ પરમીટો રદ્દ કરી દીધી છે : હાલ ચીનમાં એરપોર્ટ અને બંદરો, બંને માધ્યમથી વિદેશીઓની એન્ટ્રી ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે : માત્ર હવે ડિપ્લોમેટીક વિઝા જ અપાશે

-નાણા મંત્રાલયની જાહેરાત : બેન્ક બ્રાન્ચો બંધ થઈ રહ્યાની અફવા માનતા નહિં

- કર્ણાટકમાં ૭ નવા પોઝીટીવ કેસ

- બેન્કોને વ્યાજ દરો તાકીદની અસર ઘટાડવા નાણામંત્રી નિર્મલા સીતારમણનો આદેશ

- કર્ણાટકમાં ૬૫ વર્ષનો કોરોના પોઝીટીવના દર્દીનું મૃત્યુ નિપજ્યુ : કર્ણાટકમાં નવા ૭ કેસ : ૧૦ મહિનાના બાળકને પણ કોરોના

-ભારતમાં કુલ કોરોનાના કેસ ૭૬૧

કુલ મૃત્યુઆંક ૨૦

કુલ સાજા થયા ૭૧

(4:14 pm IST)