Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દેશભરમાં લોકડાઉન વચ્ચે કોરોનાનો કહેર ચાલુ : 727 કોરોના પોઝિટિવ : 20 લોકોએ જીવ ગુમાવ્યો

દેશના કોરોના વાયરસના ચેપવાળા ૪૫ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી : દેશભરમા લોકડાઉન વચ્ચે કોરોના વાયરસનો કોહરામ ચાલુ છે. જેમાં દેશમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૭૨૭એ પહોંચી છે. તેમજ અત્યાર સુધી ભારતમા ૨૦ લોકોના મોત થયા છે. ૭૨૭ લોકોમાં ૪૭ વિદેશી સામેલ છે. દેશના કોરોના વાયરસના ચેપવાળા ૪૫ દર્દીઓ સાજા થયા છે.

(11:47 am IST)