Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભારતીય કેબ સર્વિસ ઓલાએ યુનાઇટેડ કિંગ્ડમમાં લોન્ચ કરી ''ટુક ટુક'' સેવા

ભારતીય ઓનલાઇન કેબ સર્વિસ ઓલાએ યુનાઇટેડ કિંગડમ (યુકે) ના લિવરપુલ શહેરમાં ઓટો રીક્ષા  યા ટુક ટુક સેવા લોન્ચ કરી છે. ઓલા યુકેને જણાવ્યુ કે લોન્ચના શરૂઆતી ર દિવસ લોકોને મફત સવારી કરાવશે. ઓગષ્ટ ર૦૧૮ મા યુકેમા પ્રવેશ કરનાર ઓલા હવે ત્યાં  બ્રિસ્ટલ  બાથ અને એગ્જીટર સહિત ઘણા ક્ષેત્રેામા ફેલાઇ ચુકી છે.

(12:16 am IST)