Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઝારખંડમાં ૧૦૦૦૦ ચોકીદારોને મહિનાઓથી વેતન નથી મળ્યું

ઝારખંડના ર૪ જિલ્લાઓમા હજારો ચોકીદારોન ઘણા મહિનાઓથી વેતન નથી મળ્યુ.  ઝારખંડ રાજય દફાદાર ચોકીદાર પંચાયત અધ્યક્ષ કૃષ્ણ દયાલસિંહના જણાવ્યા પ્રમાણે રાજયમા ૧૦૦૦૦ ચોકીદારોને ઓછામા ઓછા ૩ અથવા ૪ મહીનાથી વેતન  મળ્યુ નથી. આ બાબત મુખ્યમંત્રી અને ગૃહવિભાગને જાણ કરેલ છે.

(12:12 am IST)