Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જીએમઆરના એકમમાં ર૦ ટકા હિસ્સો ખરીદી ટાટાની એરપોર્ટ કારોબારમા એન્ટ્રી

દિલ્હીની આઇજીઆઇ એરપોર્ટનો પરિચાલન કરનારા જીએમઆર સમૂહની સહાયક કંપની જીએમઆર એરપોર્ટ લીમીટેડ (જીએએલ) એ ટાટા સમુહ સિંગાપુરની સરકારી સંપતિ કોષ જીઆઇસીની સહયોગી એકમ અને એસએસજી કેપીટલ મેનેજમેન્ટથી રૂ. ૮૦૦૦ કરોડ મેળવ્યા છે. જીએએલમા લગભગ ર૦ ટકા ટકા હીસ્સેદારી લઇ ટાટા સમુહએ એરપોર્ટ કારોબારમા કદમ રાખ્યા.

(12:07 am IST)