Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઝારખંડના મંત્રી પર લાગ્યો જિલ્લા પરિષદની મહિલા સદસ્યને થપ્પડ મારવાનો આરોપ

ઝારખંડમા જિલ્લા પરીષદની મહિલાલ સદસ્યએ રાજયના મંત્રી રણધિરસિંહ પર કલાઝરિયા ગામમા સૈંકડો લોકોની સામે એને થપ્પડ મારવા અને એના ચશ્મા તોડવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના પરિવારનો દાવો છે કે  વિધાનસભા ચૂંટણી લડવાનો મહિલાનો નિર્ણય બીજેપી કાર્યકર્તાઓને પસંદ ન આવ્યો.

 

(12:04 am IST)