Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હૈદરાબાદમાં શખ્સના ખીસ્સામાં ફાટયો સ્માર્ટ ફોનઃ ર દિવસ પહેલા ખરીદ કરેલ

હૈદરાબાદ પોલીસએ જણાવ્યુ છે કે ટુ વ્હીલરું વાહન ચલાવતી વખતે એક શખ્સના ખિસ્સામાં રાખેલ તેનો Oppo-A5 સ્માર્ટ ફોનમા વિસ્ફોટ થયો. જેના કારણે શખ્સના પગ દાજી ગયા અને વાહન પરથી પડી જવાના કારણે તેની આખમા અને  ચોટ લાગેલ છે. આ ફોન ઘટના બન્યાના બે દિવસ પહેલા જ ખરીદ કરવામાં આવ્યો હતો.

(11:19 pm IST)