Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

શું છે A-SAT મિસાઇલ જેની મદદથી ભારત બન્યુ છે સ્પેસ સુપર પાવર ?

એંટી સેટેલાઇટ મિસાઇલ ( A-SAT)  નો ઉપયોગ અંતરિક્ષમા મોજુદ સેટેલાઇટને તબાહ અથવા ફરી અક્ષમ કરવા માટે કરવામાં આવે છે ઘણ દેશ છે જે આવુ કરવામાં સક્ષમ છે. પરંતુ અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન અને ભારતે જ  પોતાની આ શકિતનુ પ્રદર્શન કર્યુ છે. છેલ્લે ચીનમાં ર૦૦૭ માં A-SAT નુ પરીક્ષણ થયું હતુ.

(10:45 pm IST)