Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બીજેપી સાંસદએ પાર્ટી કાર્યાલયના ચોકીદારને સોંપ્યુ રાજીનામું : સપા મા થયા સામેલ

લોકસભા ચૂંટણી પહેલા હરદોઇ ( ઉત્તરપ્રદેશ) થી બીજેપી સાંસદ અંશુલ વર્માએ બુધવારના પાર્ટી છોડી દીધી અને એમણે પોતાનું  રાજીનામુ લખનૌઉમા આવેલ પાર્ટી પ્રદેશ કાર્યાલયના ચોકીદારને સોંપ્યુ અહેવાલ પ્રમાણે ટીકીટ ન મળવાને કારણે વર્માએ રાજીનામું  આપ્યુ છે અને હવે તે સપામા સામેલ થઇ  ગયા છે.

(10:43 pm IST)