Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પી.એમ. ને ''વર્લ્ડ થિયેટર ડે' ની શૂભેચ્છા : પી. એમ નુ રાષ્ટ્રને નામ સંબોધન પછી રાહુલ ગાંધીનો કટાક્ષ

ભારતને દુનિયાની ચોથી સ્પેસ પાવર બનવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ટવિટ કર્યુ છે હુ પ્રધાનમંત્રીને વર્લ્ડ થિયેટર ડે ની વધાઇ  આપુ છુ જયારે આ સફળતા માટે રાહુલએ ડીઆરડીઓના વખાણ કરતા કહ્યું  ખૂબજ સારૂ ડીઆરડીઓ અમને તમારા કામ પર ગર્વ છે.

(10:43 pm IST)