Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

એર સ્ટ્રાઇકના ર૮ દિવસ પછી ખુલ્યું પાકનુ એરસ્પેસઃ ભારતીય ઉડ્ડાનો માટે હજુ પણ બંધ

બાઇાકોટમાં આવેલા આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના હુમલા પછી ભારતથી વધેલ તનાવ વચ્ચે બંધ થયેલ પાકિસ્તાનનું એર સ્પેસ બધા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય  ઉડાનો માટે ર૮ દિવસ પછી ખુલી ગયું છે. જો કે દીલ્લી માટે વિમાન સેવા હજુ પણ બંધ રહેશે. આ પહેલા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, કરાંચીથી આંશિક રીતે વિમાન સેવા ચાલુ થઇ હતી.

(10:41 pm IST)