Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આશંકા છે કે ભારતમાં ચૂ઼ટણી પહેલા ર્કઇક થઇ શકે છે : પાકિસ્તાની પી.એમ. ઇમરાનખાન ફફડે છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન એ એક અંગ્રેજી અખબારને કહ્યુ છે કે એમને આશંકા છે કે ભારતમાં ચુંટણી પહેલા કંઇક થઇ શકે છે એમણે ભારતને યુદ્ધોન્માદથી ગ્રસીત બતાવતા કહ્યું કે નવા પાકિસ્તાનમાં આતંકિઓ માટે જગ્યા નથી અને એમની સરકાર દેશના ઇતિહાસમાં આતંકવાદી સમૂહો પર સૌથી મોટી કડક કાર્યવાહી કરી રહેલ છે.

(10:40 pm IST)