Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કર્ણાટકમાં રાજકીય ખળભળાટ : મુખ્યમંત્રી કુમારસ્વામીએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે આવતીકાલે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ કર્ણાટકમાં JDS અને કોંગ્રેસના સાહિયોગીઓ પર મોટા પાયે દરોડા પાડવાનું છે : આ માટે IT ડિપાર્ટમેન્ટે CRPFની પણ મદદ માંગી છે : દરોડા માટે 300 ગાડીઓ બુક કરાવાય છે અને ITના 250 ઓફિસરો બેંગ્લોરમાં મોકલાયા છે : તેમને વધુમાં જણાવ્યું છે કે IT ડિપાર્ટમેન્ટે કોઈ પણ રાજકીય પક્ષનો હાથો ન બનવું જોઈએ અને કદાચ મુખ્યમંત્રી નિવાસે પણ IT રેડ કરશે એમ આધારભૂત સૂત્રો મારફત જાણવા મળ્યું છે

(12:53 am IST)