Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અંતરિક્ષ સુપર પાવર દેશોમાં ભારતનો પ્રવેશ, ૩૦૦ કિમિ દૂર આકાશમાં ઉડતા ઉપગ્રહને ૩ મિનિટમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ફૂંકી માર્યું, આભૂતપૂર્વ સિદ્ધિની નરેન્દ્રભાઈએ દેશ જોગ લાઈવ પ્રવચનમાં જાહેરાત કરી: નરેન્દ્રભાઇના પ્રવચન પછી તરત શેરબજારમાં 175 પોઇન્ટનો સીધો ઉછાળો: જખૌ ના દરિયામાં દિલધડક ઓપરેશન, 500 કરોડનું ડ્રગ ઝડપાયું: સિજીએસટીનું સૌરાષ્ટ્રમાં મોટું ઓપરેશન.. જંગી ચોરી ઝડપી

(1:01 pm IST)