Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

યુપીમાં 74 સીટોનો દાવો કરનારનું ભાજપને એક એક મળશે :અખિલેશ યાદવની આકરી પ્રતિક્રિયા

લખનૌ :સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકારના યુપીમાંથી 74 લોકસભા બેઠક જીતવાના દાવા પર આકરી પ્રતિક્રિયા આપી હતી યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે કહ્યું કે યુપીમાં ભાજપને માત્ર એક બેઠક મળશે.

   આ સાથે અખિલેશે એલાન કર્યું કે ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધનમાં જનવાદી પાર્ટી અને નિષાદ પાર્ટીને પણ સામેલ કરવામાં આવી છે  અખિલેશ સાથે પ્રેસ કોન્ફરન્સમાં જનાવાડી પાર્ટીના પ્રમુખ હાજર રહ્યા હતા.

(11:35 am IST)