Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પુલવામા અને પીએમ મોદીથી જોડાયેલ પોસ્ટને લઇ યુપીમાં ૭ સરકારી શિક્ષકની હકાલપટ્ટી

'' ઇન્ડિયન એકસપ્રેસ'' ના જણાવ્યા પ્રમાણે  ફેસબુક-વ્હોટસ એપ પર પુલવામા હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક પર સવાલ ઁઉઠાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આપતિજનક  ટિપ્પણીઓ અને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનની પ્રશંસા કરવા માટે ઉતરપ્રદેશમાં ઓછામાં ઓછા ૭ સરકારી સ્કૂલ ટીચરની હકાલપટ્ટી થઇ છે. જયારે પ્રદેશ સરકારએ એક બેસિક શિક્ષા અધિકારીની હકાલપટ્ટી જયારે એક પ્રાઇવેટ સ્કુલ ટીચર પર એફઆઇઆરનો આદેશ આપ્યો છે.

 

(12:00 am IST)