Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ફયુચર રીટેલએ કિશોર બિયાણીને ફરી ૩ વર્ષ માટે એમ.ડી. બનાવ્યા

ફયુચર રીટલેએ જણાવ્યુ છે કે એમણે કિશોર બિયાણીને ૩ વર્ષ માટે પ્રબંધ નિર્દેશક (એમડી)  પદ પર ફરી નિમ્યા છે. અને એમનો નવો કાર્યકાળ આ વર્ષની બીજી મેથી  શરૂ થાશે. ૧૯૮૭ મા  ફયુચર ગ્રુપની સ્થાપના કરનાર બિયાણી સમૂહના સીઇઓ પણ છે. આ ઉપરાંત ફયુચર રીટેલએ રાકેશ બિયાણીને સંયુકત પ્રબંધ નિર્દેશક બનાવ્યા છે.

(12:00 am IST)