Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પપ ટકા ભારતીય દેશની હાલાતથી સંતુષ્ટઃ ૧પ ટકા નીચુ સાર્વજનિક સંતુષ્ટીનું સ્તર : સર્વે

        અમેરીકી થિંક ટૈક પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પપ ટકા ભારતીય દેશની હાલતથી સંતુષ્ટ છે જયારે સાર્વજનિક સંતુષ્ટીનુ સ્તર ર૦૧૭ મા ૭૦ ટકાથી ૧પ ટકા નીચુ છે.  શોધ પ્રમાણે પપ ટકા ભારતીયોને લાગે છે કે સામાન્ય લોકોની નાણાકીય સ્થિતિ ર૦ વર્ષ પહેલાની સ્થિતિથી વધુ સારી છે. જયારે ૧પ ટકા માને છે કે હાલાત ખરાબ છે.

(12:00 am IST)