Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

અકિલા ન્યુઝ : રાજકોટમાં ઈન્કમટેકસ વિભાગે હાથ ધર્યું મેગા સર્ચ ઓપરેશન, ઓર્બીટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 15 જેટલા ધંધાર્થીઓને ત્યાં સર્ચ ઓપરેશન, આવકવેરા દ્વારા કરાયેલ સર્ચ ઓપરેશનથી કરચોરોમાં ફફડાટ.

(12:54 pm IST)