Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ: મૃત્યુઆંક ૩૨ ઉપર પહોંચ્યો: ૩૦ ની સ્થિતિ અતિ ગંભીર: પોરબંદરનાં યુવાનની અમરેલીમાં ટકો કરી ક્રૂર હત્યા: ઉપલેટા પંથકમાં જમીનના ડખામાં પિતાના હાથે પુત્રનુ મર્ડર: મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી, ત્રીજો મેચ જીતી, હેટ્રિક લગાવી: કચ્છમાં જવેલર્સ પડ્યો ઉપર આવકવેરાનું સર્ચ ઓપરેશન

(1:03 pm IST)