Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સ સહીત 112 સામાનની હરાજી

 

 

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે

 અત્રે . ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો.

(1:12 am IST)
  • " હોલિકે પહેલે હી ખૂનકી હોલી " : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખી કવિતા : નાગરિકતા કાનૂન સંદર્ભે દિલ્હીમાં આગજની અને હિંસાથી મૃત્યુને ભેટતા નિર્દોષ લોકો માટે વ્યથા ઠાલવી : સળગી રહેલી રાજધાની વચ્ચે નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરવામાં મશગુલ : દેશમાં લોકશાહી ખતમ થવાની ચિંતા વ્યક્ત કરી : કવિતાનું શીર્ષક આપ્યું " નરક " access_time 12:38 pm IST

  • દિગ્ગજ ટેનિસ ખેલાડી મારિયા શારાપોવે નિવૃત્તિ જાહેર કરી access_time 11:18 pm IST

  • એરટેલે તેના વિદેશ ટ્રાવેલિંગ કરતા ગ્રાહકો માટે સંખ્યાબંધ રોમીગ પેકેજ જાહેર કર્યા છે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે એરટેલએ નવી સેવાઓ અને ફીચર્સ પણ દાખલ કર્યા છે access_time 11:04 pm IST