Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 7498 પોઝીટીવ કેસ :વધુ 29 દર્દીઓના મોત

વધુ 1,164 દર્દીઓ સ્વસ્થ થયા:હાલમાં ચેપ દર 10.59 ટકા :શહેરમાં 38,315 દર્દીઓ સારવાર હેઠળ

નવી દિલ્હી :  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દરરોજ આવતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સાંજે 7 વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7498 નવા કેસ સામે આવ્યા છે અને 29 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, 11,164 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે. હાલમાં ચેપ દર 10.59 ટકા છે અને શહેરમાં 38,315 દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:34 pm IST)