Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

" વૈકુંઠ એકાદશી " : અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા શિવ કામેશ્વરી ટેમ્પલમાં 6 જાન્યુઆરીના રોજ ઉમંગભેર ઉત્સવ ઉજવાયો

કોસ્ટા મેસા કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં કોસ્ટા મેસામા 6 જાન્યુઆરીના  રોજ ભારે ઉમંગપૂર્વક વૈકુંઠ એકાદશી ઉત્સવ ઉજવાયો હતો.જેમાં 400 ઉપરાંત ભાવિકો ઉમટી પડ્યા હતા.તથા ભગવાનને 10 હજાર જેટલા ફૂલોના શણગાર કરાયા હતા.તેમજ ભગવાન પ્રસન્ના વેન્કેટેશ્વરમ સ્વામી તથા અનંત પદ્મનાથમ સ્વામી અલંકારાના દર્શન કરી સહુ ધન્ય બન્યા હતા.

(6:58 pm IST)