Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કાલે વસુંધરા રાજે હિમાચલ પ્રદેશમાં શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહીં રહે ;તબિયત ખરાબ હોવાને કારણે ડોક્ટરોએ આપી આરામની સલાહ

જયપુર ;કાલે હિમાચલ પ્રદેશમાં નવી સરકારના શપથગ્રહણમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપસ્થિત રહી શકશે નહીં રાજે હાલમાં ધોલપુરમાં છે મંગળવારે તેને હળવો તાવ હતો અને તેના પગમાં પણ હળવો દુખાવો હતો જેના કારણે ડોક્ટરોએ તેને આરામ કરવા સલાહ આપી છે

(10:51 pm IST)