Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

લોકસભા-રાજયસભામાં ભાજપની સડસડાટ આગેકૂચ

* ઉ.પ્રદેશની ચૂંટણી જીત્‍યા પછી ર૦૧૮માં રાજયસભામાં ભાજપની ૧૧ બેઠક વધશે.

* ર૦ર૦માં એકલા ઉ.પ્રદેશમાંથી ભાજપ પાસે રાજયસભાની ૩૧ બેઠકોમાંથી ર૧ બેઠક હશે.

* ર૦-૧ર-ર૦૧૭ ની સ્‍થિતિએ રાજયસભાના ર૩૯ સભ્‍યોમાં ભાજપના પ૭ સભ્‍યો છ.ે જે ર૦૧૮માં વધીને૭૦ થશે. જેમાં ઉ.પ્ર.માંથી ૯, ગુજરાતમાંથી ર અને મણીપુર તથા ગોવામાથી ૧-૧ સભ્‍ય સામેલ હશે.

* લોકસભામાં ભાજપ પાસે હવે ર૯માંથી ૧૯ રાજયોનો કબ્‍જો થઇ ગયો છે. અને દેશની ૬૭ ટકા વસતીને આવરી લ્‍યે છે.

* સંસદના નીચલા ગ્રહ લોકસભામાં ર૮૦ સભ્‍યોની બહુમતી સાથે ભાજપ શાસન કરી રહેલ છે.

 

(4:49 pm IST)