Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શપથવિધિ બાદ લોકોનું અભિવાદન ઝીલતા નરેન્દ્રભાઈ

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ટીમે શપથગ્રહણ કર્યા હતા. તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ઉપપ્રમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ જીતુભાઈ વાઘાણી, આર. સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, વાસણભાઈ આહીર સહિતના મંત્રીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)