Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમર ઉજાલાના પોલ : કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચુંટણી પ્રદર્શનનું ૨૦૧૯માં પુનરાવર્તન કરશે

અમરઉજાલા ડોટ કોમ દ્વારા ઓનલાઈન પોલમાં પોતાના વાચકોને પ્રશ્નકર્યો હતો કે, શું કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રદર્શનનું કુલ ૧૦,૧૭૩ વોટ મળ્યા. જેમાં ૬ર.પ૧ ટકા (૬૩પ૯ વોટ)વાચકોનું માનવું હતું કે, કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રદર્શનનું  વર્ષ ૨૦૧૯ની સામાન્‍ય  ચુંટણીમાં પુનરાવર્તન કરશે.

(1:51 pm IST)