Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઇ,બાપુ અને આનંદીબેન હાજર

રાજકોટ : આજે શ્રી વિજય રૂપાણીના શપથગ્રહણ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત ત્રણ પુર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા અને આનંદીબેન પટેલ હાજર રહેલ. ત્રણેયની હાજરીને રાજકીય વર્તુળો રસપુર્વક નિહાળી રહ્યા છે.

(4:12 pm IST)