Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિજયભાઈ રૂપાણીને રાજનાથ, ગડકરી, મનોહર પારીકર વગેરેના અભિનંદન

રાજકોટ :. આજે ગાંધીનગરમાં શપથ શરૂ થતા પૂર્વે મંચ પર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાફો પહેરીને આવેલ અને સૌનુ અભિવાદન ઝીલ્યુ હતું. તેમને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નિતીન ગડકરી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર વગેરેએ શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર

(1:21 pm IST)