Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હું વિજય રૂપાણી સોગંદ લઉ છું કે...હું નીતિન પટેલ સોગંદ લઉ છું કે...

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે ઇશ્વરના નામે સોગંદ લીધેલ તે પ્રસંગની તસ્વીર.

(1:20 pm IST)