Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

શપથવિધિમાં મોદીને આવકારતા મહાનુભાવો

રાજકોટ :. આજે સરકારના શપથ સમારોહમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એરપોર્ટ પર રાજ્યપાલ ઓ.પી. કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આવકારેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:53 am IST)