Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

નવા મંત્રી મંડળમાં ૩ લેઉવા, ૩ કડવા પટેલઃ ૩ ક્ષત્રીય મંત્રી

૧ બ્રાહ્મણ, ૧ આહીર, ૧ કોળી, ૧ કોળી પટેલ, ૩ અોબીસી

ક્રમ

નામ

મુખ્યમંત્રી મતક્ષેત્ર

જ્ઞાતિ

(૧) 

વિજય રૂપાણી

રાજકોટ પડ્ઢિમ (સી.ઍમ.)

જૈન

(૨) 

નીતિન પટેલ

મહેસાણા-નાયબ મુખ્યમંત્રી

કડવા પટેલ

કેબીનેટ પ્રધાનો

(૩)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ધોળકા

ક્ષત્રીય

(૪)

કૌશિક પટેલ

નારણપુરા

કડવા પટેલ

(૫)

સૌરભ પટેલ

બોટાદ

કડવા પટેલ

(૬)

આર.સી. ફળદુ

જામનગર

લેઉવા પટેલ

(૭)

ગણપત વસાવા

માંગરોળ (સુરત)

આદિવાસી

(૮)

જયેશ રાદડિયા

જેતપુર

લેઉવા પટેલ

(૯)

દિલીપ ઠાકોર

ચાણસ્મા (પાટણ)

ઠાકોર

(૧૦)

ઈશ્વર પરમાર

બારડોલી (સુરત)

દલિત

રાજ્ય કક્ષાના પ્રધાનો

(૧૦)

પ્રદીપસિંહ જાડેજા

વટવા (અમદાવાદ)

ક્ષત્રીય

(૧૧)

પરસોતમ સોલકી

ભાવનગર ગ્રામ્ય

કોળી

(૧૨)

કુમાર કાનાણી

સુરત

લેઉવા પટેલ

(૧૩)

વાસણભાઈ આહીર

કચ્છ

આહીર

(૧૪)

વિભાવરીબેન દવે

ભાવનગર પૂર્વ

બ્રાહ્મણ

(૧૫)

ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર

કોળી પટેલ

(૧૬)

રમણભાઈ પાટકર

ઉમરગામ (વલસાડ)

આદિવાસી

(૧૭)

બચુભાઈ ખાબડ

દેવગઢબારીયા(દાહોદ)

આદિવાસી

(૧૮)

જયદ્રથસિંહ પરમાર

હાલોલ (પંચમહાલ)

ક્ષત્રીય

(૧૯)

પરબતભાઈ પટેલ

થરાદ (બનાસકાંઠા)

ચૌધરી પટેલ

(11:06 am IST)