Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

હવે વિશ્વના પાંચમાં દેશ બેલ્જીયમમાં કોરોનાનો નવો વેરિયન્ટ B.1.1.529 ઝબક્યો : અત્યાર સુધીમાં કુલ પાંચ દેશોમાં નવા પ્રકારના કોવિડ વાયરસ વેરિઅન્ટની જાણકરી સામે આવી

નવી દિલ્હી : ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ બેલ્જિયમમાં નવા કોરોના વેરિએન્ટ B.1.1.529 નો પ્રથમ કેસ નોંધાયો છે. વિશ્વમાં આ સાથે કુલ પાંચ દેશોમાં આ નવો કોરોના વેરિયન્ટ ફેલાતો જાય છે, જેમાં દક્ષિણ આફ્રિકામાં કૂદકે ને ભૂસકે નવો કોરોના વાયરસ ફેલાતો હોય, વિશ્વભરમાં ભારે ચિંતા સર્જાણી છે.

દક્ષિણ આફ્રિકા ઉપરાંત હોંગકોંગ, ઈઝરાઈલ, બેલ્જિયમ અને બોટ્સવાનામાં નવો કોરોના વેરિઅન્ટ ઝબકયો છે.

(7:49 pm IST)