Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઝારખંડના જેલ મહાનિર્દેશક એ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના કથીત ઓડિયો ક્લિપ ની તપાસના આદેશ આપ્યા

> આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ઝારખંડની જેલના મહાનિદેશક વીરેન્દ્ર ભૂષણ એ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે ન્યાયિક અટકાયતથી કોઈ રીતની રાજનિતીક વાતચીત જેલ નિયમાવલી નું ઉલ્લઘન કરે છે. કથિત ક્લિપમાં લાલુએ ભાજપના ધારાસભ્યને બિહારના વક્તાને ચૂંટણીમાં ગેરહાજર રહેવા કહ્યું હતું.
(10:50 pm IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST

  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST