Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

દિગ્ગજ ડિએગો મેરેડોનાના નિધન પર આર્જેન્ટિનામાં 3 દિવસની રાષ્ટ્રીય શોકની ઘોષણા

આર્જેન્ટિનાના ફૂટબોલ લિજેન્ડ ડિએગો મેરેડોનાનું નિધન પર આર્જેન્ટિનાના પ્રમુખ અલ્બેન્ટો ફર્નાન્ડીઝ દ્વારા 3 દિવસીય રાષ્ટ્રીય શોક ઘોષણા કરી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું કે, આપ અમને વિશ્વ ના ઉચ્ચતમ સ્તર પર લઇ ગયા અને ખૂબ ખુશ કર્યા તમે સૌથી મહાન હતા ડિએગો અમારી વચ્ચે હોવા બદલ આભાર આજીવન તમને યાદ કરશે. "

(8:34 pm IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST